SBI Life Insurance English | हिन्दी | বংলা | தமிழ் | తెలుగు | मराठी | ગુજરાતી | ಕನ್ನಡ | ਪੰਜਾਬੀ | മലയാളം
ટોલ ફ્રી પર કૉલ કરો 1800-22-9090 અથવા 1800-425-9010  |  56161 પર 'CELEBRATE' એસએમએસ કરો
અમને અહીંયા મેળવો  Twitter  Facebook  
 
અમારો સંપર્ક કરો
મુખ પૃષ્ઠ > અમારો સંપર્ક કરો > ફરિયાદ નિવારણ પ્રક્રિયા

ગ્રીવાન્સ રિડ્રેસલ પ્રોસીજર (ફરિયાદ નિવારણ પ્રક્રિયા)

 
એસબીઆઈ લાઈફમાં અમારાં ગ્રાહકોને સર્વોત્તમ સેવા પૂરી પાડવા અમે વચનબદ્ધ છીએ. અમે ગ્રાહકોને માહિતી અને તેમની વણઉકેલી ફરિયાદોના સમાધાનની રીતોની સરળ પહોંચ પૂરી પાડીએ છીએ.

અમારી ગ્રીવાન્સ રિડ્રેસલ પોલિસી વાંચવા અહીં ક્લિક કરો.

કોઈ ફરિયાદના કિસ્સામાં કૃપા કરી નીચે જણાવ્યા મુજબ અમારો નિ:સંકોચ સંપર્ક કરો :
 
 
અમારા ટૉલ ફ્રી નંબરો પર કૉલ કરો:
1800 425 9010 / 1800 222 123
   
અહીં લખો :
ક્લાયંટ રિલેશનશિપ
એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ
સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર,
કપાસ ભવન, સેક્ટર ૧૦,
સીબીડી બેલાપુર, નવી મુંબઈ-૪૦૦૬૧૪.
 
અમને અહીં ઈ-મેલ કરો:
info@sbilife.co.in
   

તમારી શાખા અથવા પ્રાદેશિક ગ્રાહક સેવા કક્ષનો સંપર્ક કરો.

તમારી નજીકની કસ્ટમર સર્વિસ ડેસ્ક વિશે જાણી લો.

 
તમારી ફરિયાદ ઑનલાઈન નોંધવા અહીં ક્લિક કરો.
 
તમે ૧૫ દિવસોની અંદર અમારો પ્રતિભાવ મેળવશો.
 
 
  જો તમને મળેલ સમાધાન તમારી અપેક્ષાઓ પૂર્ણ ન કરતું હોય તો કૃપા કરી અમારા ગ્રીવાન્સ રિડ્રેસલ ઑફિસર, હૅડ-ક્લાયંટ રિલેશનશિપને નીચે જણાવેલા સરનામા પર લખી જણાવો :

એસબીઆઈ લાઈફ ઈન્શ્યૉરન્સ કંપની લિમિટેડ
સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર, કપાસ ભવન, સેક્ટર ૧૦, સીબીડી બેલાપુર, નવી મુંબઈ-૪૦૦૬૧૪.
     
 
ટેલીફોન નંબર: 022-6645 6241
અમને અહીં ઈ-મેલ કરો: hcr@sbilife.co.in
     
તમે ૧૫ દિવસોની અંદર અમારો પ્રતિભાવ મેળવશો.
 
 
  લેવલ ૧ અને લેવલ ૨ સુધી ગયા પછી પણ જો તમારી ફરિયાદનું તમને સંતોષકારક સમાધાન ન થયું હોય તો તમે નિવારણ માટે તમે સીધા જ ઈન્શ્યૉરન્સ ઓમ્બડ્સમેન નો સંપર્ક કરી શકો છો.

ઈન્શ્યૉરન્સ ઓમ્બડ્સમેન ઑફિસોના સરનામા જાણવા અહીં ક્લિક કરો.
 
 
ઑનલાઇન પૉલિસી ખરીદો
  લૉગિન ક્ષેત્ર
  Go
   NAVs
  નવીનતમ યુનિટ મૂલ્યો અને સમાચારપત્રો જોવા માટે અહીં ક્લિક કરો >>
  ટૂલ્સ અને પ્લાનર્સ
  પ્રીમિયમ કેલ્ક્યુલેટર
  વીમા કેલ્ક્યુલેટર
  કર કેલ્ક્યુલેટર
  બાળ શિક્ષણ આયોજક
  એચએલવી કેલ્ક્યુલેટર
  નિવૃત્ત કેલ્ક્યુલેટર
  સરળ પ્લાન શોધનાર
IRDA | IRDA દ્વારા ગ્રાહક શૈક્ષણિક વેબસાઈટ | જીવન વીમા પરિષદ | પ્રોડક્ટ કોડ્સ | SFIN કોડ્સ | ગોપનીયતા નીતિ | અસ્વીકરણ | કૉલ કરશો નહીં | ગ્રાહક અભિપ્રાય (ફીડબૅક)
વીમા આગ્રહની વિષયવસ્તુ છે. 29મી માર્ચ 2001 ના રોજ બહાર પાડવામાં આવેલ IRDA રજિસ્ટ્રેશન નં. 111.
રજિસ્ટર્ડ અને કૉર્પોરેટ ઑફિસ: એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કૉ. લિ., નટરાજ, એમ.વી. રોડ અને વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે જંક્શન, અંધેરી (પૂર્વ), મુંબઈ - 400 069.
આ વેબસાઇટ ગ્રાહકની સુવિધા માટે અનુવાદિત કરવામાં આવી છે. જો કોઈ શબ્દ / વિધાનમાં અજાણતામાં કોઈ તફાવત આવે કે ભૂલ રહી જાય છે તો અંગ્રેજી સંસ્કરણને નિર્ણાયક તરીકે ગણવામાં આવશે.
©2010 એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કંપની લિમિટેડ. સર્વાધિકાર સુરક્ષિત.